તમને OJAS કન્ફર્મેશન નંબર નથી ખબર ,  ફટાફટ ચેક કરો 

વેબસાઈટપર કોઈ પણ ભરતી નું ફોર્મ ભરતા હોઈ ત્યરે તમને પહેલા એપ્લિકેશન નંબર આપે, ત્યાર પછી તમારે એ અરજી કનફર્મ કરવાની હોઈ છે

કનફર્મ કરતા ની સાથે તમને એક કન્ફર્મેશન નબર મળે છે,આ કન્ફર્મેશન નબર થી જયારે પણ એ ભરતી ની પરીક્ષા લેવાવાની હોઈ ત્યારે આ કન્ફર્મેશન નબર નાખી ને કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો

કન્ફર્મેશન નબર જાણવા માટે જાહેરાત નંબર એન્ટર કરો

અરજી કરતી વખતે આપેલો (મોબાઇલ નંબર) અને જ્ન્મતારીખ નાખો

Get Confirmation No બટન પર ક્લિક કરવાથી તમને સ્ક્રીન પર તમારો કન્ફર્મેશન નંબર મળશે.

જો કોઇ ઉમેદવારે એક કરતા વધારે અરજી કરેલ હશે તો છેલ્લી માન્ય અરજી નો કન્ફર્મેશન નંબર મળશે

કન્ફર્મેશન નંબર જાણવા https://ojas.gujarat.gov.in/KnowConfirmationNo.aspx?opt=wgtAwyTJIQM=

OJAS કન્ફર્મેશન નંબર નથી ખબર  ફટાફટ ચેક કરો