વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા સાધન સહાય આપવાની યોજના 2022 | DSAG સહાય ગુજરાત સરકાર | આદિજાતિ વિકાસ વિભાગ | વનબંધુ કલ્યાણ યોજના |ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગ | Vine Vegetables Mandap Subsidy Scheme In Gujarat 2022 | ખેડૂતલક્ષી યોજનાઓ ગુજરાત |ગુજરાત યોજના 2022 | વનબંધુ કલ્યાણ ગુજરાત યોજનાની માહિતી
Vine Vegetables Mandap Subsidy Scheme In Gujarat 2022
ડીએસએજી સહાય ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગના કાર્યો કરે છે. જેમાં અનુસૂચિત જનજાતિનો વિકાસ, જાતિને લગતા મુદ્દાઓ પર કામ કરવું, તેમની સામે થતા અત્યાચાર અટકાવવા વગેરે કામ કરે છે. વધુમાં, સંકલિત આદિજાતિ વિકાસ સ્પોન્સરશિપ (IIDP) વિસ્તાર વિકાસ અને આદિજાતિ સબ પ્લાન (TSP) ની દેખરેખ રાખે છે. આ ઉપરાંત વનબંધુ કલ્યાણ યોજનાઓના ઓનલાઈન ફોર્મ પોર્ટલ પરથી ભરવામાં આવે છે. વનબંધુ કલ્યાણ યોજના હેઠળ કૃષિ વૈવિધ્યકરણ કાર્યક્રમ ચલાવવામાં આવે છે. આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા સાધન સહાય આપવાની યોજના 2022 વિશેની વિગતવાર માહિતી મેળવીશું.
વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા સાધન સહાય આપવાની યોજના ગુજરાત 2022 વિગતો
યોજનાનું નામ | વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા સાધન સહાય આપવાની યોજના 2022 |
હેઠળ | ગુજરાત રાજ્ય સરકાર |
યોજનાનો હેતુ | બાગાયતિ પાકનું વાવેતર વધારવાના હેતુથી સાધન સહાય |
વિભાગનું નામ | ગુજરાત સરકાર આદિજાતિ વિકાસ વિભાગ |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઇન |
સત્તાવાર પોર્ટલ | https://dsagsahay.gujarat.gov.in/ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 23/05/2022 |
મળવાપાત્ર લાભ | આદિજાતી ખેડુતો ને 10 ગુંઠા જમીન માં વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા સાધન સહાય લાભાર્થી દીઠ 14,560 ની રકમ ત્રણ હપ્તા માં સીધા લાભાર્થી ના ખાતા માં જમા કરવામાં આવશે. |
ગુજરાતમાં વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા સાધન સહાય યોજના 2022
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા સાધન સહાય સહાય આપવામાં આવે છે. Vine Vegetables Planting Subsidy Scheme in Gujarat નો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવી, કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવીશું.
The purpose of the Vine Vegetables Mandap Scheme Gujarat
વનબંધુ કલ્યાણ યોજના ગુજરાત દ્વારા ખેડૂતો માટે આ યોજના બહાર પાડેલ છે. રાજ્યમાં ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળે અને વધુ ઉત્પાદન મેળવીને કમાણી કરી શકે તે અત્યંત જરૂરી છે. ગુજરાત સરકાર દ્વારા બાગાયતી પાકોમાં વેલાવાળા શાકભાજી જેવા કે, પરવળ, ટીંડોળા, કંટોલા વિગેરે ના વાવેતર માટે સહાય આપવામાં આવે છે.
વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા સાધન સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા
ગુજરાત સરકાર આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વેલાવાળા શાકભાજી મંડપ– પરવળ, ટીંડોળા, કંટોલા વિગેરે યોજનાનો લાભ આપવામાં આવે છે. પમ્પ વેલાવાળા શાકભાજી પાક યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી DSAG સહાય પોર્ટલ પરથી કરવાની રહેશે. ખેડૂતોને આ વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા સહાય યોજનાનોલાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.
- આદિજાતી ખેડુતો અરજદારો લાભ માટે પાત્ર હશે..
- 0 થી 20 BPL સ્કોર ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.
- વન અધિકાર અધિનિયમ હેઠળ ફાળવેલ જમીન ધારક
- આદિમ જૂથ ના ખેડૂત
- વન કલ્યાણ યોજના હેઠળ કૃષિ વૈવિધ્યકરણ યોજનાના લાભો મેળવવા માટે, વ્યક્તિએ DSAG સહાય ગુજરાતથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
વેલાવાળા શાકભાજી મંડપ બનાવવા સાધન સહાય યોજનામાં મળવાપાત્ર લાભ
- આદિજાતી ખેડુતો ને ગુંઠા જમીન માં વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા સાધન સહાય લાભાર્થી દીઠ 14,560 ની રકમ ત્રણ હપ્તા માં સીધા લાભાર્થી ના ખાતા માં જમા કરવામાં આવશે.
વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા સાધન સહાય આપવાની યોજના માટેના જિલ્લાના નામ:
બનાસકાંઠા , સાબરકાંઠા , અરવલ્લી , મહીસાગર , પંચમહાલ , દાહોદ , છોટા ઉદેપુર , નર્મદા , ભરૂચ , તાપી , સુરત , નવસારી , વલસાડ , ડાંગ
વેલાવાળા શાકભાજી મંડપ સબસિડી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ નું લિસ્ટ
વેલાવાળા શાકભાજી મંડપ સહાય યોજના નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની કરવાની હોવાથી. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ અરજદાર પાસે પાસે હોવા જોઈએ.
- લાભાર્થીનું આધાર કાર્ડ
- રેશન કાર્ડની નકલ
- ખેડૂતની જમીનની 7/12 નકલ
- ખેડૂતોની 8-A ની નકલ
- લાભાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
- BPL સ્કોર કાર્ડ (0 થી 20 સ્કોર કાર્ડ ધરાવતું)
- જાતિનું પ્રમાણપત્ર
- મોબાઈલ નંબર
વેલાવાળા શાકભાજી મંડપ બનાવવા સબસિડી યોજનાની ઓનલાઈન કરવાની પ્રક્રિયા – How to Apply for Vine Vegetables Mandap Online Registration Process
ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. ખેડૂતો આ યોજનાની ઓનલાઈ અરજી ઘરે બેઠા મોબાઈલ / કમ્પ્યુટર દ્વારા પણ કરી શકો છો. તથા તમારા ગામ ની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર ) તથા CSC Center દ્વારા પણ અરજદાર ખેડૂત અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે ના સ્ટેપ બાય સ્ટેપમાં આપેલ છે.
- સૌપ્રથમ તો મોબાઈલ / કમ્પ્યુટરના Chrome બ્રાઉઝર માં Www.Google.Co.In માં “ https://dsagsahay.gujarat.gov.in/ ” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://dsagsahay.gujarat.gov.in/ પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
- હવે એક નવું લાભાર્થી નોંધણી પેજ ખુલશે જેમાં “Scheme Name પસંદ કરો” ફીલ્ડ પર ક્લિક કરો.
- વ્યક્તિગત માહિતી જેવી કે રેશન કાર્ડ, બીપીએલ કાર્ડ, જમીનની નકલો ભરવાની રહેશે.
- ત્યારબાદ આ ઉપરાંત લાભાર્થીના આધાર કાર્ડ, સરનામું, મોબાઈલ નંબરની વિગતો ભરવાની રહેશે.
- ત્યારપછી અરજદારે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે અને “ સબમિટ” બટન પર ક્લિક કરવું પડશે.
- હવે ઓનલાઈન એપ્લીકેશન નંબર આવે છે જે સુરક્ષિત જગ્યાએ રજીસ્ટર કરાવવાનો હોય છે
Image Sources : https://dsagsahay.gujarat.gov.in/
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ/ Last Date for Online Application Vine Vegetables Mandap Subsidy Scheme In Gujarat 2022
વેલાવાળા શાકભાજી મંડપ બનાવવા સાધન સહાય યોજનામાં અરજદારે 09/05/2022 થી 23/05/2022 સુધીમાં ઓનલાઇન DSAG https://dsagsahay.gujarat.gov.in/ પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ થશે.
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
વેલાવાળા શાકભાજી મંડપ બનાવવા સાધન સહાય યોજના ક્યા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે ?
આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ આ વેલાવાળા શાકભાજીપાક માટે ટીસ્યુકલ્ચરથી ઉત્પન્ન થયેલ પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય યોજના ચલાવવામાં આવે છે.
વેલાવાળા શાકભાજી મંડપ બનાવવા સાધન સહાય યોજના માં કેટલો લાભ મળશે ?
આદિજાતી ખેડુતો ને 10 ગુંઠા જમીન માં વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા સાધન સહાય લાભાર્થી દીઠ 14,560 ની રકમ ત્રણ હપ્તા માં મર્યાદામાં સહાય મળશે
વેલાવાળા શાકભાજી મંડપ બનાવવા સાધન સહાય યોજના છેલ્લી તારીખ કઈ છે ?
વેલાવાળા શાકભાજી મંડપ બનાવવા સાધન સહાય યોજનામાં અરજદારે 09/05/2022 થી 23/05/2022 સુધીમાં ઓનલાઇન આઇ DSAG https://dsagsahay.gujarat.gov.in/ સહાય પર અરજી કરવાની રહેશે
Gujarat Vine Vegetables Mandap Subsidy નો લાભ લેવા માટે ક્યાં અરજી કરવાની રહેશે?
વેલાવાળા શાકભાજી મંડપ યોજનાનો લાભ લેવા માટે વેલાવાળા શાકભાજી મંડપ ( DSAG સહાય ) પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા કયા કયા જિલ્લાને લાભ મળશે ?
બનાસકાંઠા , સાબરકાંઠા , અરવલ્લી , મહીસાગર , પંચમહાલ , દાહોદ , છોટા ઉદેપુર , નર્મદા , ભરૂચ , તાપી , સુરત , નવસારી , વલસાડ , ડાંગ