You are currently viewing UPSC Bharti Calendrer 2025 :ભરતી તેમજ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો, જુઓ આ રહ્યું ભરતી લિસ્ટ
UPSC Bharti Calendrer 2025

UPSC Bharti Calendrer 2025 :ભરતી તેમજ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો, જુઓ આ રહ્યું ભરતી લિસ્ટ

UPSC Bharti Calendrer 2025 : UPSC દ્વારા વર્ષ 2025 માટે નવુ ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા આગામી એક વર્ષ એટલે કે 2025 સુધીની ભરતી અંગેનું કેલેન્ડર જાહેર કર્યું છે. જે મુજબ આ વર્ષમાં અલગ અલગ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે

UPSC Bharti Calendrer 2025

  • GPSC દ્વારા વર્ષ 2025 ભરતી તેમજ પરીક્ષાનું કેલેન્ડર જાહેર
  • કેલેન્ડરમાં 2025 માં યોજાનારી ભરતીની વિગતવાર માહિતી
  • વર્ષ 2025 માં અલગ-અલગ મહિનામાં પરીક્ષાનું આયોજન

UPSC ભરતી કેલેન્ડર 2025

UPSC 2025 પરીક્ષા કેલેન્ડર વિવિધ પરીક્ષાઓની મુખ્ય તારીખો વિશે માહિતી આપે છે. જે લોકો 2025 માં UPSC પરીક્ષા આપવાનું આયોજન કરી રહ્યા છે તેમના માટે આ તારીખ વધુ મહત્વ ધરાવે છે. UPSC 2025 કેલેન્ડર બહાર પડવાથી, ઉમેદવારો હવે તેમના અભ્યાસના સમયપત્રકને વ્યવસ્થિત રીતે ગોઠવી શકશે અને તેમની તૈયારીની વ્યૂહરચનાનું સંચાલન કરી શકશે. તાજેતરમાં બહાર પાડવામાં આવેલ UPSC પરીક્ષા શેડ્યૂલ 2025 મુજબ, UPSC પ્રિલિમિનરી પરીક્ષા 25 મે 2025 ના રોજ યોજાવાની છે.

મહત્વપૂર્ણ લિંક:

જુઓ ભરતી કાર્યકમઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Leave a Reply