Prime Minister: દેશના કરોડો લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંપર્ક કરવા ઇચ્છે છે, કરોડો લોકો ઇચ્છે છે કે તેઓ એકવાર દેશના વડાપ્રધાન સાથે વાત કરી શકે. પરંતુ શું આ કરવું શક્ય છે? હા! તમે ઈચ્છો તો દેશના પીએમ નરેન્દ્ર મોદીનો સંપર્ક કરી શકો છો.
જે લોકો પીએમ મોદીનો સંપર્ક કરવા માગે છે તેઓ ફોન નંબર દ્વારા આમ કરી શકે છે. પીએમ મોદીનો સંપર્ક કરવા માટે તમારે ફક્ત આ સત્તાવાર નંબર ડાયલ કરવાનો રહેશે. આ નંબર +91-11-23012312 છે.
જો ફેક્સ દ્વારા પીએમનો સંપર્ક કરવા માંગો છો, તો આ ફેક્સ નંબર +91-11-23019545, 23016857નો ઉપયોગ કરવો પડશે. પત્ર દ્વારા દેશના વડાપ્રધાનનો પણ સંપર્ક કરી શકાય.
સોશિયલ મીડિયા દ્વારા પણ પીએમનો સંપર્ક કરી શકો છો
ફેસબુક: https://www.facebook.com/narendramodi
ટ્વિટર: https://twitter.com/narendramodi
ઇન્સ્ટાગ્રામ: https://www.instagram.com/narendramodi
જો ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફરિયાદ મોકલવી હોય, તો પીએમ ઑફિસની સત્તાવાર વેબસાઇટ https://www.pmindia.gov.in/ https://pmopg.gov.in/CitizenReforms/ પર જઈ શકાય. રજીસ્ટ્રેશન/ઇન્ડેક્સ પર જઈને ફરિયાદ નોંધાવી શકાય. અહીંથી ફરિયાદનું સ્ટેટસ પણ જાણી શકાય છે.
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો