CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 : 10 પાસ માટે ભરતી, 9212 જગ્યાઓ માટે અરજી કરો

CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 : CRPF મા કોન્સ્ટેબલ અને ટ્રેડમેનની 9212 જગ્યાઓ પર ભરતી જાહેરાત બહાર પડી છે. આ ભરતી માટે નિયત કરેલી લાયકાત ધરાવતા ઉમેદવારો તા. 27/03/2023 થી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. CRPF ભરતીની આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવા માટે જરુરી વિગતો જેવી કે ફોર્મ ભરવાની તારીખો,લાયકાત,અરજી ફી વગેરે માટે આ પોસ્ટ પુરી વાંચો..

CRPF કોન્સ્ટેબલ ભરતી 2023

સંસ્થાનુ નામCentral Reserve Police Force
પોસ્ટનું નામકોંસ્ટેબલ અને ટ્રેડમેન
કુલ જગ્યાઓ9212
ફોર્મ શરુ થવાની તારીખ27 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ25 એપ્રિલ 2023
એપ્લિકેશન મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://crpf.gov.in/

CRPF Constable Bharti 2023

CRPFમાં કોન્સ્ટેબલ ટેકનિકલ ટ્રેડસમેનની જગ્યાઓ માટે અરજી કરવા માટે, વિવિધ લાયકાતના ધોરણો કરવામા આવ્યા છે. આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી હાઇસ્કૂલ (વર્ગ 10) પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને ખાલી જગ્યાઓ અથવા સંબંધિત કામના જ્ઞાનને લગતા ટ્રેડમા ITI હોવું આવશ્યક છે. ઉપરાંત, ઉમેદવારોની ઉંમર 1લી ઓગસ્ટ 2023 ના રોજ 18 વર્ષથી ઓછી અને 23 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

CRPF ભરતી માટે ઓનલાઇન અરજી કેમ કરવી ?

  • આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ CRPF ની ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે.
  • તેમા Recruitment ઓપ્શન મા જાઓ.
  • તેમા કોંસ્ટેબલ/ટ્રેડમેન ભરતીનો વિકલ્પ શોધી ઓફીસીયલ નોટીફીકેશન ડાઉનલોડ કરો.
  • ત્યારબાદ ઓનલાઇન અરજી કરવા માટે જરુરી સ્ટેપ ફોલો કરો અને તમારુ ફોર્મ ઓનલાઇન ભરો.

મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

CRPF ભરતી અરજી ફી

  • આ ભરતી મા જનરલ, EWS અને OBC કેટેગરીના ઉમેદવારો માટે રૂ.100 અરજી ફી છે.
  • જ્યારે SC,ST કેટેગરીના પુરૂષ ઉમેદવારો, એકસ સર્વીસમેન તથા તમામ કેટેગરીના મહિલા ઉમેદવારોને અરજી ફી મા થી મુક્તિ આપવામા આવી છે.

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ25/04/2023

મહત્વપૂર્ણ લિંક

CRPF કોન્સ્ટેબલ ભરતીઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 છેલ્લી તારીખ શું છે?

CRPF કોન્સ્ટેબલ ભરતીની  છેલ્લી તારીખ 25 એપ્રિલ 2023

CRPF કોન્સ્ટેબલ ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે

ઉમેદવારોએ CRPF કોન્સ્ટેબલ ભરતી ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે