You are currently viewing Colour Voter ID Card : કલર ચૂંટણીકાર્ડ ડાઉનલોડ કરો ઘરે બૈઠા ફક્ત પાંચ મિનિટમાં , જુઓ સંપૂર્ણ માહિતી

Colour Voter ID Card : કલર ચૂંટણીકાર્ડ ડાઉનલોડ કરો ઘરે બૈઠા ફક્ત પાંચ મિનિટમાં , જુઓ સંપૂર્ણ માહિતી

Colour Voter ID Card : ભારતીય ચૂંટણીપંચ દ્વારા હમણાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે ત્યારે હમણાં ઘણા બધા મિત્રો પાસે કલર ચૂંટણીકાર્ડ હોતું નથી તો આજે તમને આ આર્ટિકલ માં કલર ચૂંટણીકાર્ડ ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરી શકો એની સંપૂર્ણ પ્રોસેસ જણાવીશું.

Colour Voter ID Card

પોસ્ટ નામચૂંટણી કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરો
રાજ્યભારતના તમામ
સંસ્થાભારતીય ચૂંટણીપંચ
સુવિધાઓનલાઈન

કલર ચૂંટણીકાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરશો?

સૌપ્રથમ ભારતીય ચૂંટણીપંચની વેબસાઈટ https://voters.eci.gov.in/ પર જાઓ.

  • જો તમે પ્રથમ વખત આ વેબસાઈટ પર મુલાકાત લો છો તો સૌપ્રથમ તમારે E-EPIC Download પર ક્લિક કરવાનું રહેશે.
  • સૌપ્રથમ તમારે આ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કાર્ય બાદ તમારે મોબાઈલ નંબર / ઇમેઇલઅને પાસવર્ડથી Login કરવાનું રહેશે.
  • Epic નંબર નાખીને તમારું રાજ્ય પસંદ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો.
  • કેપ્ચા પ્રમાણે ખાનામાં તે કોડ લખો.
  • Download e-Epic ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે Voter Id PDF સ્વરૂપે તમારું ડિજિટલ ચૂંટણીકાર્ડ ડાઉનલોડ થઇ જશે.
કલર ચૂંટણીકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ નોંધ : આ માહિતી અમે વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી સત્તાવાર વેબસાઈટ પર જઈને માહિતી ચેક કરી લેવી

Leave a Reply