You are currently viewing Ayushman Card Download : આયુષ્માન કાર્ડ બનાવી , મેળવો ₹ 10 લાખ સુધીની મફત સારવાર
Ayushman Card Download

Ayushman Card Download : આયુષ્માન કાર્ડ બનાવી , મેળવો ₹ 10 લાખ સુધીની મફત સારવાર

Ayushman Card : આયુષ્માન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે મુખ્યમંત્રી અમૃતમ / મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય આયુષ્માન ભારત યોજનાનું આયુષ્માન કાર્ડ તમે સરકારી અને ખાનગી હોસ્પીટલમાં ₹ 10 લાખ સુધીની મફત સારવાર મેળવી શકો છો.

Ayushman Card Download

યોજનાનું નામપીએમ આયુષ્માન ભારત યોજના (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના)
યોજના તારીખ શરુશ્રી નરેન્દ્ર મોદી દ્વારા 25 સપ્ટેમ્બર, 2018 ના રોજ
યોજના લાભહોસ્પિટલોમાં 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર
ઓફિસિયલ વેબસાઈટhttps://bis.pmjay.gov.in/BIS/mobileverify
હેલ્પલાઈન14555

આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?

  • તમારે સૌપ્રથમ આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે આ https://bis.pmjay.gov.in/BIS/mobileverify વેબસાઇટ વિઝિટ કરવાની રહેશે.
  • ત્યાં મેનુ બારમાં ઉપર ત્રણ લાઈન પર ક્લિક કરવાનું રહેશે અને ત્યાં નીચે તમને Download Ayushman Card નું ઓપ્શન મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ Aadhaar સિલેક્ટ કરી ને Scheme મા PMJAY સિલેક્ટ કરવાનું રહશે અને તમારું રાજ્ય એટલે કે આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું રહશે અને તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલ નંબર પર એક OTP આવશે તે અહીંયા ENTER OTP માં દાખલ કરવાનો રહેશે. અને Verify બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ હવે એક નવું પેજ ખુલશે અને ત્યાં તમારું નામ અને આયુષ્માન કાર્ડ ક્યારે બનાવેલું છે અને કઈ યોજના હેઠળ આવે છે એ જોવા મળશે અને બાજુ માં Download Card પર ક્લિક કરીને તમે તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.આવી જ સરખી પ્રોસેસ કરી ને તમે તમારા પરિવાર ના સભ્યોનું આયુષ્માન કાર્ડ ઘરે બૈઠા ડાઉનલોડ કરી શકો છો.

કઈ હોસ્પિટલમાં લાભ મળશે ?

આયુષ્યમાન ભારત સાથે જોડાયેલી તમામ સરકારી અને ખાનગી હોસ્પીટલમાં  આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળશે. જેથી દેશનાં રાજ્યોમાં કોઇપણ ખુણામાં રહેતો ગરીબ પરિવાર પોતાનાં ઘર નજીક સ્વાસ્થ્ય સેવાઓ પ્રાપ્ત કરી શકશે. ગુજરાતમાં 1700 થી વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન ભારત અંતર્ગત સારવાર પૂરી પાડશે.

મહત્વપૂર્ણ લિંક :

આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Leave a Reply