Connect with us

SarkariYojna

07 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

Published

on

07 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

07 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 07/08/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 07 /08/2022

ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્વિઝ સ્પર્ધામાં 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ભાગ લઈ, 25 કરોડ રૂપિયા સુધીના ઈનામો જીતી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા ઓનલાઈન રહેશે. આ આર્ટિકલમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અંગેની સંપૂર્ણ માહિતી આપેલ છે. જેવી કે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?, આ સ્પર્ધામાં કઈ રીતે ભાગ લેવો?, આ ક્વિઝ માટે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું?, આ સ્પર્ધામાં ભાગ લેનાર કઈ રીતે ઈનામ જીતી શકે છે? વગેરે.

Gujarat Gyan Guru Quiz Questions Bank 07/08/2022

04 August School Quiz Bank Question No. 1 To 125

  • 1. પંચમહાલ જિલ્લાના ખેડૂતો માટે સિંચાઈ ક્ષેત્રે કયું પગલું ભરવામાં આવ્યું છે?
  • 2. ખેતી પછી, ગ્રામીણ ગુજરાતમાં બીજો સૌથી વધુ વ્યાપક વ્યવસાય કયો છે?
  • 3. 2014 પછી ભારતના એકમાત્ર એવા વડાપ્રધાન કોણ છે, જેમણે દરેક રાજ્યમાં નવા IIT, NIT, IIM ખોલવાની પહેલ કરી અને સેટઅપ કર્યું?
  • 4. પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો.
  • 5. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ હેઠળ કઇ યોજનામાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ ‘ફૂડ બિલ આસિસ્ટન્સ’ મેળવવા માટે અરજી કરી શકે છે?
  • 6. ગુજરાતના થર્મલ પ્લાન્ટની ક્ષમતા કેટલી છે?
  • 7. ખનીજ ચોરી સામેની ફરિયાદ માટેની મોબાઈલ એપ કઈ છે ?
  • 8. ‘PM – ગતિશક્તિ’ યોજનાની દેખરેખ માટે કયું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે ?
  • 9. કેન્દ્રીય બજેટ 2022માં અંતરિક્ષ વિભાગને કેટલા પૈસા ફાળવવામાં આવ્યા છે?
  • 10. ‘મા અન્નપૂર્ણા યોજના’ હેઠળ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને ઘઉં કેટલાં રાહતદરે આપવામાં આવે છે ?
  • 11. નીચેના પૈકી કઈ નવલકથાના લેખક ચંદ્રકાંત બક્ષી છે ?
  • 12. ગુજરાતના પ્રથમ મહિલા કેબિનેટ મંત્રી તરીકે કોની વરણી થઇ હતી ?
  • 13. સોમનાથ મંદિરનો જિર્ણોદ્ધાર કયા કાળ દરમિયાન થયો હતો ?
  • 14. ગુજરાતના એકમાત્ર હેરિટેજ રૂટનું નામ શું છે ?
  • 15. મહાત્મા મંદિર ગુજરાતમાં ક્યાં આવેલ છે ?
  • 16. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?
  • 17. શ્રી મોટા, શ્રી અંબુભાઇ પુરાણી, શ્રી છોટુભાઇ પુરાણી અને શ્રી દત્તાત્રેય મજુમદાર કઇ પુસ્તકશ્રેણીની પ્રેરણામૂર્તિ તરીકે ઓળખાય છે?
  • 18. ‘પહાડનું બાળક’ તરીકે કોણ ઓળખાય છે?
  • 19. કાલિદાસનું કયું કાવ્ય દૂતકાવ્ય છે ?
  • 20. ભારતીય સંગીતમાં કુલ કેટલા સ્વર છે ?
  • 21. પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ કોણે આપી હતી?
  • 22. નીચેનામાંથી સપ્તર્ષિમાંના કયા એક ઋષિ છે?
  • 23. રામપ્રસાદ બિસ્મિલ કઈ ઘટના સાથે સંકળાયેલા હતા?
  • 24. હોમરૂલ આંદોલનનું વર્ષ જણાવો.
  • 25. ગ્રામ વન ઉછેર યોજના, ગ્રામવન પિયત અને ગ્રામવન બિનપિયત તરીકે ક્યારથી ઓળખાય છે ?
  • 26. કયા ‘વન’નું ઉદ્ઘાટન પરંપરાગત ગુજરાતી પોશાકમાં 501 નવદંપતીઓ દ્વારા વિશિષ્ટ રીતે વૃક્ષારોપણથી કરવામાં આવ્યું હતું ?
  • 27. પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત ક્યારે થઈ ?
  • 28. સરકારે ‘સ્વચ્છ હવા માટે સ્વચ્છ અને સ્વસ્થ ભારત’ મીની મેરેથોનનું આયોજન કયા વર્ષે કર્યું હતું ?
  • 29. ભારત કયા પ્રકારનાં પવનોનો પ્રદેશ છે ?
  • 30. ઝારખંડનું રાજ્ય પક્ષી કયું છે ?
  • 31. ગુજરાત સરકાર દ્વારા નબળા વર્ગની કન્યાઓને લગ્ન માટે આર્થિક સહાય આપતી યોજનાનું નામ શું છે ?
  • 32. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ કયા વિભાગ હેઠળ સમાવિષ્ટ છે ?
  • 33. ગુજરાત રાજ્યમાં પર્યાવરણ ક્ષેત્રે સંશોધન વિકાસના કાર્ય અંગે તાલીમ આપતી મુખ્ય સંસ્થા કઇ છે ?
  • 34. ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી હેઠળ કયા વાહનને આવરી લેવાયું છે ?
  • 35. શક્તિ(પાવર)નો એકમ શું છે?
  • 36. સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કીંગમાં 2019માં બેસ્ટ પરફોર્મર સ્ટેટ તરીકે કયા રાજ્યને જાહેર કરવામાં આવ્યુ છે ?
  • 37. મે 2018 થી ઇ-ગુજકોપ એપ વડાપ્રધાન કાર્યાલયના મૂલ્યાંકનમાં સતત કયું સ્થાન મેળવે છે?
  • 38. ભારત સરકારે 10મી ફેબ્રુઆરી, 2016ના રોજ જમ્મુ અને કાશ્મીર માટે કેટલી ઇન્ડિયા રિઝર્વ (આઇઆર) બટાલિયનની સ્થાપનાને મંજૂરી આપી હતી?
  • 39. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના યુવાન પોલીસ અધિક્ષકો અને સીએપીએફના કમાન્ડન્ટ્સ માટે ત્રીજી રાષ્ટ્રીય પરિષદનું આયોજન કોણે કર્યું હતું?
  • 40. ટેલિમેડિસિન શું છે ?
  • 41. ‘રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 42. પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન (PMGS-NMP) ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો?
  • 43. અટીરા(ATIRA) શાના માટે જાણીતું છે ?
  • 44. ભારતમાં ગ્રેફાઇટનો સૌથી વધુ સ્ત્રોત કયા રાજ્યમાં છે?
  • 45. નીચેનામાંથી કયું ભારતના ‘ખનિજના ભંડાર’ તરીકે ઓળખાય છે?
  • 46. ગુજરાત સરકાર દ્વારા ‘ શિક્ષણ સહાય યોજના’ હેઠળ મેડિકલ, એન્જિનિઅરિંગ ,એમ.બી.એ., એમ.સી.એ.અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે?
  • 47. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ ‘પ્રધાનમંત્રી શ્રમયોગી માન-ધન યોજના’ હેઠળ લાભાર્થી દ્વારા ચૂકવણી કરવાની પ્રીમિયમની મહત્તમ રકમ કેટલી છે?
  • 48. CAA- 2019 હેઠળ કેટલા સમુદાયોને ભારતીય નાગરિકતા આપવા માટે માન્યતા આપવામાં આવી છે?
  • 49. નીચેનામાંથી કયા આધાર પર ન્યાયાધીશને દૂર કરી શકાય છે?
  • 50. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી (સુધારા) બિલ 2017 હેઠળ, કયા સ્થળે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ જાહેર કરવામાં આવ્યું છે?
  • 51. નીચેનામાંથી કયો અનુચ્છેદ લઘુમતીઓના અધિકાર સાથે સંબંધિત છે?
  • 52. કયા બંધારણીય સુધારા દ્વારા મિલકતના અધિકારને મૂળભૂત અધિકારમાંથી નાબૂદ કરવામાં આવ્યો ?
  • 53. નીચેનામાંથી કયું ભારતીય સંસદનું ઉપલું ગૃહ કહેવાય છે?
  • 54. ભારત સરકારનું કયું કમિશન નોકરીમાં અનામતના હેતુ માટે પછાત તરીકે સૂચિત સમુદાયોની સૂચિમાં સમાવેશ અને સૂચિમાંથી બાકાતને ધ્યાનમાં લે છે?
  • 55. આપત્તિ પ્રતિભાવમાં સમુદાય સ્વયંસેવકોની તાલીમ (આપદા મિત્ર) ની યોજના માટે સમગ્ર ભારતમાં કેટલા સૌથી વધુ પૂરની સંભાવના ધરાવતા જિલ્લાઓની ઓળખ કરવામાં આવી છે?
  • 56. પીવાના પાણીમાં વધુ પડતા ફ્લોરાઈડની આરોગ્ય પર શું અસર થાય છે?
  • 57. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના કેટલા જિલ્લાઓને સિંચાઈનો લાભ મળશે?
  • 58. GIFT City નું પૂરું નામ શું છે ?
  • 59. ભારતનો પ્રથમ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો હતો?
  • 60. રાષ્ટ્રીય ગોકુલ મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું?
  • 61. ચૂંટણી પંચ દ્વારા પંચાયતો માટે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે કયા આધારે અનામત બેઠકો નિયત કરવામાં આવી છે?
  • 62. ભારતમાં ‘વિશ્વ વિરાસત દિવસ’ ક્યારે ઉજવવામા આવે છે?
  • 63. સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિમિટેડનો એક ઉદ્દેશ્ય કયા શેષ પ્રોજેક્ટ માટે અનુદાન સ્ત્રોત પ્રદાન કરે છે?
  • 64. પ્રવાસન મંત્રાલયે હિન્દી અને અંગ્રેજી સહિત 12 ભાષાઓમાં ટોલ ફ્રી નંબર 1800111363/ શોર્ટ કોડ 1363 પર 24×7 ટોલ ફ્રી બહુભાષી પ્રવાસી માહિતી હેલ્પલાઇન ક્યારે શરૂ કરી?
  • 65. PM-DevINE યોજનાના કેન્દ્રમાં ભારતના કયા પ્રદેશો છે ?
  • 66. કયા રોપ-વે ને ભારતનો સૌથી લાંબો ‘નદી ઉપરનો રોપ-વે’ માનવામાં આવે છે?
  • 67. ભારતના વરિષ્ઠ નાગરિકોના સંદર્ભમાં SACRED નું પૂરૂ નામ શું છે?
  • 68. પીએમ મિશન કર્મયોગીની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી?
  • 69. વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓની રમતગમતની પ્રવૃત્તિઓમાં અસરકારક ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે વિકલાંગતા રમતગમત માટેનું કેન્દ્ર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે?
  • 70. ગ્રામ વિસ્તાર માટે પરીક્ષિતલાલ મજમુદાર પ્રિ એસ.એસ.સી શિષ્યવૃત્તિ યોજનાનો અમલ કરતી કચેરી કઈ છે?
  • 71. સંસ્કૃત ગુરુકુળોમાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે રૂપિયા 8 કરોડની ફાળવણી સરકારશ્રીની કઈ યોજના અંતર્ગત આપવાની જાહેરાત કરવામાં આવી છે?
  • 72. જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ (District Level Sports School) યોજના હેઠળ પ્રત્યેક ખેલાડી દીઠ સરેરાશ વાર્ષિક કેટલા રૂપિયાનો ખર્ચ સરકારશ્રી તરફથી કર​વામાં આવે છે?
  • 73. ‘નારી ગૌરવ નીતિ’ કયા સરકારી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે ?
  • 74. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2022 માં ‘નારી શક્તિ પુરસ્કાર’ માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી છે?
  • 75. શાનો બનેલો બોલ રબરના બોલ કરતા વધારે બાઉન્સ થશે ?
  • 76. કુદરતી રેડિયોએક્ટિવિટીની શોધ કોણે કરી?
  • 77. પેટ્રોલિયમ આગ માટે કયા પ્રકારનાં અગ્નિશામક ઉપકરણનો ઉપયોગ થાય છે?
  • 78. ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો?
  • 79. ભારતની છેલ્લી ધ્વજ સંહિતા ક્યારે અમલમાં આવી?
  • 80. CSCનું પૂરુ નામ શું છે?
  • 81. ડિજીલોકરની સ્ટોરેજ સ્પેસ કેટલી છે ?
  • 82. ગીર સોમનાથ જિલ્લાનું વડું મથક કયું છે ?
  • 83. ખજૂરાહોનાં મંદિરો કયા રાજ્યમાં આવેલા છે ?
  • 84. જાદુગુડાની ખાણો કઈ વસ્તુ માટે પ્રખ્યાત છે?
  • 85. ઇ.સ.1911 પહેલા ભારતની રાજધાની કઈ હતી?
  • 86. શ્વેતાંબર કયા ધર્મનો સંપ્રદાય છે?
  • 87. કીર્તિમંદિર કયા શહેરમાં આવેલું છે?
  • 88. ભારતનો કયો પ્રદેશ ભારતનું ‘ઠંડું રણ ‘કહેવાય છે ?
  • 89. નીચેનામાંથી કયો પ્રદેશ નક્કર ફ્લડ બેસાલ્ટના બહુવિધ સ્તરો ધરાવે છે?
  • 90. માતૃભૂમિ યુવા શકિત કેન્દ્રમાં સભ્ય ફી કેટલા રૂપિયાથી વધારે રાખી શકાય નહીં ?
  • 91. એશિયા કપ કઈ રમતની લોકપ્રિય ટુર્નામેન્ટ છે?
  • 92. 1928 માં એમ્સ્ટરડેમમાં પ્રથમ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક જીતનાર ભારતીય હોકી ટીમના કેપ્ટન કોણ હતા?
  • 93. નીચેનામાંથી કયા વિટામિન યકૃતમાં સંગ્રહિત થાય છે?
  • 94. ‘ખિતાબોની નાબૂદી’ બંધારણના કયા ભાગમાં આવે છે ?
  • 95. મલાર કલાકાર કઈ કલા માટે જાણીતા છે ?
  • 96. ડેટાબેઝનો ભાગ શું છે જે ફક્ત એક જ પ્રકારની માહિતી ધરાવે છે?
  • 97. લસિકામાં કયું તત્ત્વ હોતું નથી?
  • 98. વિશ્વ હીમોફીલિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
  • 99. નીચેનામાંથી વર્ષ 2011 માં ભારત સરકાર દ્વારા સામાજિક કાર્ય ક્ષેત્રે ગુજરાતમાંથી કોને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો?
  • 100. વર્ષ 2014 પછી કયા ભારતીય વડાપ્રધાનને માલદીવનો પ્રતિષ્ઠિત સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘નિશાન ઇઝ્ઝુદ્દીન શાસન’ એનાયત કરવામાં આવ્યું છે?
  • 101. વર્ષ 1972 માટે 20મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
  • 102. વિશ્વમાં મે મહિનાનો બીજો રવિવાર કયા દિવસ તરીકે ઉજવાય છે ?
  • 103. ‘આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 104. આંતરરાષ્ટ્રીય ન્યાય માટે વિશ્વ દિવસ ક્યારે ઉજવાય છે ?
  • 105. અજંતા અને ઇલોરા જૂથની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે?
  • 106. કવિ પ્રેમાનંદ મૂળ ક્યાંના વતની હતા?
  • 107. એરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
  • 108. નીચેનામાંથી કઈ કૃતિ નરસિંહ મહેતાએ રચી છે ?
  • 109. કઈ સંસ્થાએ “પ્રોફિટિંગ ફ્રોમ પેઈન” પર અહેવાલ બહાર પાડ્યો?
  • 110. ભારતીય નૌકાદળની સિંધુઘોષ-વર્ગની સબમરીન કઈ છે?
  • 111. કબીર બીજક કોનો પ્રસિદ્ધ ગ્રંથ છે ?
  • 112. તુલસીદાસનું ‘રામચરિતમાનસ’ કોના શાસનકાળ દરમિયાન લખાયું હતું?
  • 113. પ્રાચીન ભારતમાં મૈત્રક વંશની રાજધાની કઈ હતી ?
  • 114. ‘જલ મહેલ’ રાજસ્થાનના કયા જિલ્લામાં આવેલો છે?
  • 115. રાજસ્થાનનું રાજ્ય ફૂલ કયું છે ?
  • 116. રાજસ્થાનનું રાજ્ય વૃક્ષ કયું છે?
  • 117. માનવશરીરમાં રક્તકણો (RBC) નું સરેરાશ આયુષ્ય કેટલું હોય છે ?
  • 118. કમ્પ્યુટર નેટવર્ક સાથે જોડાણમાં WLAN નું પૂર્ણ સ્વરૂપ શું છે?
  • 119. કમ્પ્યુટર સચોટ છે, પરંતુ જો ગણતરીનું પરિણામ ખોટું છે, તો તેના માટે મુખ્ય કારણ શું છે?
  • 120. સ્પ્રેડશીટમાં ટેબ્યુલર માહિતીનું ડિફોલ્ટ ફાઇલ એક્સ્ટેંશન કયું છે?
  • 121. કયું સ્થાપત્ય સ્તૂપ સાથે સંકળાયેલું છે?
  • 122. ગુજરાતમાં ‘હવામહેલ’ ક્યાં આવેલો છે?
  • 123. ઉમંગ (UMANG) એપ ભારત સરકાર દ્વારા ક્યારે લોન્ચ કરવામાં આવી હતી ?
  • 124. ગૂગલના સહ-સ્થાપકો કોણ છે ?
  • 125. લક્ષ્મીવિલાસ પેલેસ ક્યાં આવેલો છે?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 04 ઓગષ્ટ 2022

04 August Collage Quiz Bank Question No. 1 To 125

  • 1. સૂક્ષ્મ સિંચાઈપદ્ધતિમાં કયો જિલ્લો રાજ્યમાં દ્વિતીય આવેલ છે?
  • 2. ર૦ મીટરથી ઓછી લંબાઇની માછીમારી માટેની યાંત્રિક હોડીઓ ધરાવનાર રાજ્યના ડીઝલ કાર્ડધારક માછીમારોને કઈ યોજનાનો લાભ મળવાપાત્ર છે?
  • 3. CMFRI દ્વારા સંશોધકો અને લોકોના શિક્ષણ માટે દરિયાઈ અને દરિયાકાંઠાના વાતાવરણમાં બનતી પ્રજાતિઓના સંગ્રહ, જાળવણી, સૂચિ અને પ્રદર્શન માટે કયું સંગ્રહાલય સ્થાપવામાં આવ્યું છે?
  • 4. સેન્ટર ઓફ એકસલન્સની શી કામગીરી છે?
  • 5. કાઉન્સિલ ઓફ ઈન્ડસ્ટ્રી એકેડેમિયા કોલેબોરેશન કોને જોડવાનું કામ કરે છે ?
  • 6. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ હેઠળ કઈ યોજનામાં SEBCની ફક્ત વિદ્યાર્થિનીઓ “પોસ્ટ એસ.એસ.સી. સ્કોલરશિપ” મેળવવા માટે અરજી કરી શકે છે, જ્યાં વિદ્યાર્થિનીઓ માટે વાર્ષિક આવકમર્યાદા નથી?
  • 7. વર્ષ 2022 મુજબ ભારતમાં કેટલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી(NIT) આવેલી છે?
  • 8. ગુજરાતના દરિયાકિનારે એલએનજી પ્રાપ્તિ અને પુનઃગેસિફિકેશન ક્ષમતાના વિકાસને પ્રોત્સાહન આપવાની કઈ નીતિ છે?
  • 9. ‘દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના’કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી?
  • 10. બોર્ડર એરિયા વિલેજને વિકસાવવા માટે કેન્દ્રીય નાણાં પ્રધાનના બજેટ 2022 માં કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે?
  • 11. ગ્રામીણ વિસ્તાર માટે માનવ કલ્યાણ યોજના માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ?
  • 12. MIBORનું પૂરું નામ શું છે ?
  • 13. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-સતત બીજી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
  • 14. તા 31/01/2022ની સ્થિતિએ ગુજરાત રાજ્યમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર હેઠળ (રાજ્ય તેમજ કોર્પોરેશન હસ્તક તમામ) કેટલી પ્રયોગશાળાઓ છે ?
  • 15. ‘અશ્રુઘર’ નવલકથાના લેખકનું નામ શું છે ?
  • 16. ચાંપાનેરની ઐતિહાસિક સાઇટ્સને યુનેસ્કોએ કયા નામે જાહેર કરી છે ?
  • 17. ગુજરાતમાં કવાંટ મેળો કયાં ભરાય છે ?
  • 18. રાણકી વાવ કઈ નદીના કિનારે આવેલી છે ?
  • 19. ‘રાઇનો પર્વત’ના લેખક કોણ છે ?
  • 20. ગુપ્ત સામ્રાજ્યનાં બાઘ ચિત્રો કયા ભારતીય રાજ્યમાંથી મળી આવ્યાં હતાં ?
  • 21. ભારતીય અને ગ્રીક સુવિધાઓને જોડતી કલા શૈલીને શું કહેવામાં આવે છે ?
  • 22. નિમ્નલિખિત ક્યા નેતા અમદાવાદ મ્યુનિસિપાલિટી ના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે?
  • 23. 67મો રાજ્ય કક્ષાનો વન મહોત્સવ ક્યારે ઉજવાયો હતો ?
  • 24. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Echiura જોવા મળે છે ?
  • 25. ગુજરાતમાં આવેલ ગાગા વન્યજીવન અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
  • 26. ગુજરાત વન વિભાગના વર્ષ 2017ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે થોળના જળ પક્ષીઓ( Water Birds)ની સંખ્યા કેટલી છે ?
  • 27. ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય છે ?
  • 28. કોવિડ મહામારી દરમિયાન કયા વેચાણકારોને જામીન મુકત લોન આપવામાં આવી ?
  • 29. કલાઈમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?
  • 30. કઈ યોજના માટે આદિવાસી ખેડૂતને રૂ.3.00 લાખના એકમ પરના કુલ ખર્ચના 90 ટકા અથવા રૂ.2.70 લાખ મળે છે ?
  • 31. ગુજરાતના ભૌગોલિક સંકેત (જીઆઇ ટેગ) હેઠળ નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે ?
  • 32. ભારતમાં ‘સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ ક્યાં આવેલી છે?
  • 33. 2020 માં કેટલી મહિલા પોલીસ અધિકારીઓને તપાસમાં ઉત્કૃષ્ટતા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાનના ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા છે?
  • 34. ગુજરાતમાં નિર્ભયા ફંડ યોજના હેઠળ ભારતના ગૃહ મંત્રાલય દ્વારા મંજૂર કરવામાં આવેલા ‘સેફ સિટી પ્રોજેક્ટ્સ’માં કયા શહેરનો સમાવેશ થાય છે?
  • 35. ભારતના પૂર્વના છેડાથી પશ્ચિમના છેડા સુધીનું અંતર કેટલા કિલોમીટર છે ?
  • 36. ‘ગુજરાત વાહન અકસ્માત સહાય યોજના’નો પ્રાથમિક હેતુ શું છે ?
  • 37. વિશ્વ વસ્તી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?
  • 38. ‘પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના’ (PMASBY) હેઠળ આવતા છ વર્ષમાં કયો લક્ષ્‍યાંક હાંસલ કરવામાં આવશે ?
  • 39. બી.એમ. ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થની સ્થાપના કોણે કરી હતી ?
  • 40. નીચેની કઈ યોજના કાપડના સંયોજિત ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ અને પ્લેસમેન્ટ લક્ષી તાલીમ પ્રદાન કરવા માગે છે?
  • 41. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે?
  • 42. ભારત સરકાર દ્વારા કેટલા ઔદ્યોગિક કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે?
  • 43. સ્કિલ અપગ્રેડેશન અને મહિલા કોયર યોજનાનો મુખ્ય ફાયદો શો છે?
  • 44. નીચેનામાંથી કયું બિન ધાતુ મિનરલ છે?
  • 45. પ્રધાનમંત્રી દ્વારા અમલમાં આવેલી અટલ પેન્શન યોજના અંતર્ગત લાભાર્થી કેટલા વર્ષ સુધી લધુતમ યોગદાન કરી શકે છે ?
  • 46. ગુજરાત સરકાર દ્વારા ‘વ્યાવસાયિક રોગોને કારણે થતી બીમારીઓમાં સહાય યોજના’ હેઠળ બાંધકામ શ્રમિકનાં 90-100 ટકા અશક્તતાનાં કિસ્સામાં, લાભાર્થીને દર મહિને મહત્તમ કેટલી નાણાકીય સહાય મળવાપાત્ર છે ?
  • 47. ગુજરાત સરકાર દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ મિશન અંતર્ગત યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપવા માટે કેટલી રકમની જોગવાઈ કરવામાં આવી છે ?
  • 48. ભારત સરકારના NCS પોર્ટલમાં અત્યાર સુધી કેટલા મૉડલ કેરિયેર કેન્દ્રની ભારતભરમાં મંજૂરી આપવામાં આવી છે?
  • 49. લોકસભા સ્થગિત કરવાની સત્તા કોની પાસે છે?
  • 50. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષનો કાર્યકાળ કેટલો હોય છે?
  • 51. સામાન્ય લોકો માટે ‘કોર્ટમાં પ્રવેશ’ નો અર્થ શું થાય છે?
  • 52. કાયદા સુધારણા અંગે ભલામણ કયા પંચને કરવામાં આવે છે?
  • 53. તાજેતરમાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની શપથવિધિ કોણે કરાવી છે?
  • 54. નીચેના પૈકી કઈ આવક કરવેરા સિવાયની આવક છે?
  • 55. ચલણના અવમૂલ્યનનો અર્થ શું થાય છે?
  • 56. કડાણા ડેમના પૂરનાં પાણીને ગુજરાતની 21 નદીઓને રિચાર્જ કરવા માટે કઈ સ્પ્રેડિંગ ચેનલનું કામ ચાલુ છે ?
  • 57. ‘સ્વજલધારા કાર્યક્રમ’નું અમલીકરણ કેવી રીતે કરવામાં આવે છે?
  • 58. ભારત સરકારના જલ જીવન મિશન હેઠળ સ્થાપિત જળ પરીક્ષણ પ્રયોગશાળાઓ પાણીના પરીક્ષણ અને ગુણવત્તાના ધોરણો માટે કઈ એજન્સીનું પાલન કરે છે?
  • 59. નીચેનામાંથી કયું શહેર ઘેલો નદીના કિનારે આવેલ નથી ?
  • 60. કઈ યોજનાનો ઉદ્દેશ્ય પંચાયતી રાજ સંસ્થાઓ (PRIs) ના ચૂંટાયેલા પ્રતિનિધિઓની તાલીમ અને ક્ષમતા નિર્માણ કરવાનો છે?
  • 61. પંચાયતીરાજ માટે સરળ કાર્ય આધારિત એકાઉન્ટિંગ પોર્ટલનું નામ શું છે?
  • 62. ગુજરાતની ‘પંચવટી યોજના’ માટે ગ્રામ પંચાયતને કેટલી ગ્રાન્ટ મળવાપાત્ર છે?
  • 63. પ્રથમ મેરીટાઈમ ઈન્ડિયા સમિટ ભારતના કયા શહેરમાં યોજાઈ હતી?
  • 64. GSRTC બસ સેવાઓના પાસ માટે અરજી કરવા માટેની વેબસાઇટ કઇ છે?
  • 65. ભારતમાં 2 લેન નેશનલ હાઈવેની પહોળાઈ કેટલી છે?
  • 66. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ?
  • 67. વર્ષ 2017-18 માટે ગુજરાતમાં ‘મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના’ હેઠળ કેટલું કામ પૂર્ણ થયું હતું ?
  • 68. રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સલામત અને અડચણ વિનાની મુસાફરી માટે પુલ બનાવવા કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ?
  • 69. વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ ક્યાં સ્થાપિત થવા જઈ રહ્યું છે ?
  • 70. SFCAC યોજના હેઠળ પાલક માતાપિતા માટે રૂ. 3000 ફાળવવા માટે કોણ જવાબદાર છે?
  • 71. કોના આદેશથી ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા બાળકોને સલામતીના સ્થળે રાખી શકાય છે?
  • 72. વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી મિશન સાગર યોજનાનો ઉદ્દેશ શો છે ?
  • 73. વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી યોજના ‘ધ્રુવ’ નો ઉદ્દેશ શો છે?
  • 74. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનું અમલીકરણ કયા દિવસે કરવામાં આવ્યું ?
  • 75. સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વિકસતી જાતિના કુમાર વિદ્યાર્થીઓ માટે વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે?
  • 76. ફેલોશિપ સ્કીમ, ગુજરાત હેઠળ ગ્રેજ્યુએશન લેવલનાં વિદ્યાર્થીને દર મહિને કેટલી સહાય મળવાપાત્ર છે?
  • 77. નેશનલ સ્પોર્ટ્સ ટેલેન્ટ સર્ચ સ્કીમની વયમર્યાદા કેટલી છે?
  • 78. ગુજરાત રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓ માટે કાર્યરત શક્તિદૂત યોજના સરકારશ્રી દ્વારા કયા વર્ષથી અમલમાં મુકવામાં આવી?
  • 79. એન.સી.ડબ્લ્યુ. નું પૂરું નામ શું છે ?
  • 80. જોખમી અને ભૌગોલિક અંતરિયાળ વિસ્તારમાં કઇ યોજના દ્વારા રસીકરણનું આયોજન કરવામાં આવે છે ?
  • 81. ‘કન્યાઓને વિના મૂલ્યે શિક્ષણ’ અન્વયે વાર્ષિક કેટલી ફી ભરપાઈ કરવામાં આવે છે ?
  • 82. જયપુર શહેરની સ્થાપના કોણે કરી હતી ?
  • 83. કડાણા યોજના કઈ નદી પર છે ?
  • 84. તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ત્રિપુરા અને બાંગ્લાદેશ વચ્ચેના મૈત્રી સેતુનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આ સેતુ કઈ નદી પર નિર્માણ પામ્યો છે?
  • 85. કારાકોરમ પર્વતમાળાની હિમનદીઓ નીચેનામાંથી કયા યુગની છે?
  • 86. શિવસમુદ્રમ ફોલ નીચેનામાંથી કઈ નદીના વહેણમાં જોવા મળે છે?
  • 87. બીચ વોલીબોલ માં, દરેક બાજુ કેટલા ખેલાડીઓ હોય છે?
  • 88. સુપ્રસિદ્ધ “મુહમ્મદ અલી” દ્વારા કઈ રમત કરવામાં આવે છે?
  • 89. નીચેનામાંથી કયો રોગ પ્રોટીનની ઉણપને કારણે થાય છે?
  • 90. લોકસભાનું વિસર્જન કોની સલાહથી થાય છે ?
  • 91. પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓના ‘નાગરિકતા હક’ બંધારણની કઈ કલમમાં આવે છે ?
  • 92. ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારનું તખ્ખલુસ કયું છે ?
  • 93. માનવ શરીરના ચેતાતંત્રનો મૂળભૂત એકમ શું છે?
  • 94. બેટરીમાં કયા પ્રકારની ઊર્જાનો સંગ્રહ થાય છે?
  • 95. ભારતરત્ન અને નોબેલ પુરસ્કારથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય કોણ હતા ?
  • 96. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા જાહેર બાબતોના ક્ષેત્રમાં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા?
  • 97. 30 મી જાન્યુઆરીને ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
  • 98. ‘રાષ્ટ્રીય સંરક્ષણ દિન’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 99. સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ ડુગોંગ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 100. તાજેતરમાં આંધ્રપ્રદેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્વાતંત્ર્ય સેનાનીની 30 ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું?
  • 101. ‘બાળગરબાવળી’ કાવ્યસંગ્રહ કયા કવિએ લખ્યો છે ?
  • 102. એલ.સી.એ તેજસની પ્રથમ ઉડાન ક્યારે હાથ ધરવામાં આવી હતી?
  • 103. ભારતીય વાયુસેના માટે કેટલા એલ.સી.એ તેજસ બનાવવામાં આવશે?
  • 104. જેસલના મનમાંથી મૃત્યુનો ભય દૂર કરી હ્રદય પલટો કરાવનાર સતિનું નામ શું છે?
  • 105. પિંક સિટી તરીકે કયુ શહેર જાણીતું છે?
  • 106. હવામહેલ કયા શહેરમાં આવેલો છે?
  • 107. કુંચીકલ ધોધની ઊંચાઈ કેટલી છે?
  • 108. મહારાષ્ટ્રના કયા જિલ્લામાં ભીમાશંકર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
  • 109. ભારતના ‘મિસાઇલ મેન’ તરીકે કોણ ઓળખાય છે?
  • 110. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સેન્ટર ફોર બ્રેઈન રિસર્ચ (CBR)નું ઉદ્ઘાટન કર્યું?
  • 111. આર્ટિસ્ટ ‘બેન્કસી’ મૂળ કયા બ્રિટીશ શહેર સાથે સંકળાયેલ છે?
  • 112. ડૉક્યુમેન્ટ બનાવવા માટે ફાઇલ મેનૂ પર કયો આદેશ જરૂરી છે?
  • 113. નીચેનામાંથી કયું વપરાશકર્તાને એકસાથે અનેક સર્ચ એન્જિનો પર શોધવાની મંજૂરી આપે છે?
  • 114. ગુજરાતમાં ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વ ઉદ્યાન ક્યા જિલ્લામાં આવેલું છે?
  • 115. કચ્છનાં ઈતિહાસમાં કઈ ગુફાઓનો ઉલ્લેખ ‘ખાપરા કોડિયા’ની ગુફાઓ તરીકે થયો છે?
  • 116. હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિને શું કહેવાય છે ?
  • 117. ત્રણેય ગોળમેજી પરિષદો સમયે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા?
  • 118. ફિલેરીઆસિસ રોગને એલિફન્ટિઆસિસ તરીકે પણ શા માટે ઓળખવામાં આવે છે?
  • 119. કલર, રબર, કાપડમાં કયા ખનિજનો ઉપયોગ થાય છે?
  • 120. કવિ હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું ?
  • 121. વૈશાલી ખાતે વિશ્વના પ્રથમ ગણતંત્રની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી?
  • 122. મહાવીરના પ્રથમ શિષ્યનું નામ શું છે ?
  • 123. બાકસના ઉત્પાદનમાં કયા તત્ત્વનો ઉપયોગ થાય છે?
  • 124. સ્વામી વિવેકાનંદ દ્વારા રામકૃષ્ણ મિશન ની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી?
  • 125. સંત બોડાણા નો જન્મ ક્યાં થયો હતો?

મહત્વપૂર્ણ લિંક

07 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
07 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

Leave a Reply

Your email address will not be published.

Trending

Copyright © 2022 Sucab.in